ચૂંદડી ભાગ 1/88.મોલ પધારો રાજ (જાન વળતાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


88

એવા વિજેતા ‘રાજ’ને ઘરને નારીઓ મો’લમાં પધરામણી કરાવી રહી છે :

મોલ પધારો રાજ!
તમે…ભાઈના મોભી, મોલ પધારો રાજ!

મોલ પધારો રાજ!
તમે સોનાની શરણાયે મોલ પધારો રાજ!

મોલ પધારો રાજ!
તમે…ભાઈના વીરા મોલ પધારો રાજ!