ચૂનીલાલ હરકિશનદાસ કામાંદોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કામાંદોર ચૂનીલાલ હરકિશનદાસ : સાખી તથા લાવણીબદ્ધ છ ગરબીઓનો સંગ્રહ ‘કજોડાનો ગરબો’ (૧૮૮૦)ના કર્તા.