નહીં રૂપ, નહીં રંગ, નહીં વસંતનો સંગ; શીત અંગેઅંગ રે હું પીત વર્ણ! જાવું અહીં, જાવું ત્યહીં; કોણ જાણે ક્યહીં ક્યહીં, વાયુ સંગ વહી? રે હું શુષ્ક પર્ણ! ૧૯૪૮