છેલશંકર છગનલાલ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર': નાગર જ્ઞાતિના ઉત્કર્ષનાં પદ્યો તેમ જ ઉત્તરાર્ધમાં દોહરાશૈલીમાં કુટુંબીજનોનો પરિચય આપતી કૃતિ ‘પરિચય' (૧૯૫૫)ના કર્તા.