છોટાલાલ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ છોટાલાલ : ‘ગુજરાતનો તપસ્વી'ના રમૂજી પ્રતિકાવ્ય રૂપે, ‘જામે જમશેદ’ના તંત્રીને ઉદ્દેશીને રચાયેલી પદ્યકૃતિ ‘મોદીખાનાનો તપસ્વી’ (૧૯૩૩) ના કર્તા.