જગજીવન માણેકલાલ અગરવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અગરવાળા જગજીવન માણેકલાલ: અંબાજીનાં સ્તુતિવિષયક ગીતોના સંગ્રહ ‘અંબિકા વિજયગાયન સંગ્રહ' (૧૯૦૩)ના કર્તા.