જતીન્દ્ર પ્ર. આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય જતીન્દ્ર પ્ર.: ગીતો દ્વારા શ્રીકૃષ્ણ, સિદ્ધરાજ, હેમચંદ્રાચાર્ય તથા નરસિંહથી બબલભાઈ મહેતા સુધીના સંસ્કારસેવકોને અંજલિ આપતા ‘ગીતગૂર્જરી' (૧૯૬૩) અને ‘સુરખી' (૧૯૬૩) જેવા કાવ્યસંગ્રહોના તથા ‘ઉપનિષદ અમૃત' (૧૯૬૪)ના કર્તા.