જમનાદાસ ભગવાનદાસ કાણકિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાણકિયા જમનાદાસ ભગવાનદાસ : ‘અતુલસિંહ તથા અમીરસિંહના નાટકનાં ગાયનો’ (૧૮૮૯) તથા પદ્યરચનાઓ ‘જમાનો યાને કલિયુગનો કાકો’ અને ‘ગુલશને બેખાર તમાશાહણ પુરબહાર’ના કર્તા.