જયંતીલાલ શં. આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય જયંતીલાલ શં.: દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથા પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓના સંગ્રહ ‘દત્તલીલા-સાર – ૧' (અન્ય સાથે, ૧૯૪૧)ના કર્તા