જયશંકર ત્રિકમજી અમરેલીવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમરેલીવાળા જયશંકર ત્રિકમજી: પ્રણયના મૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કૃતિ ‘શાંતા અને પ્રપંચીનો પ્યાર’ના કર્તા.