જહાંગીર ડી. ઍન્જિનિયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઍન્જિનિયર જહાંગીર ડી., ‘રહેબર’: ‘ખૂબસૂરત ખવીસ’, ‘ગોરી નાગણ’, ‘જરથોસ્તી જીગર’ જેવાં નાટકોના કર્તા.