જહાંગીર મ. ઍન્જિનિયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઍન્જિનિયર જહાંગીર મ.: પારસી સમાજનાં ચિત્રો રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.