જુગલકિશોર કવીશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવીશ્વર જુગલકિશોર : બીબાઢાળ પૌરાણિક વસ્તુ ધરાવતા ‘ભાષા હનુમાન મહાનાટક’ (૧૮૮૩)ના કર્તા.