ઠાકોરદાસ છગનલાલ કાથાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ : ઈશ્વરસ્તુતિથી આરંભાતા, સંસ્કૃત શૈલીના છ અંકી ‘છેલ ૫દ્મકલા નાટક’ (૧૮૮૮)ના કર્તા.