ડાહ્યાભાઈ દેવચંદ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ ડાહ્યાભાઈ દેવચંદ : ભારતના ૨૬૩ સંતભક્તોનાં જીવનચરિત્રોને સરલ-રસિક વાર્તા રૂપે નિરૂપતું પુસ્તક ‘ભક્તમાલ’(૧૮૯૫)ના કર્તા.