ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કિલ્લાવાળા ડાહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩) : ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાનો સંક્ષિપ્ત જીવનપરિચય-આત્મકથા’ (૧૯૫૬) ના કર્તા.