ડોસાભાઈ ફરામજી કરાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.