તુલજારામ ઇજ્જતરામ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ તુલજારામ ઇજ્જતરામ : કૃષ્ણનાં સુંદર ચિત્રો રજૂ કરતું કાવ્ય ‘સુબોધચિંતામણિ’ (૧૯૦૯)ના કર્તા.