દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/અનુવાદ/કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુવાદ

કવિતા

આભાસ - નરેશ મહેતા : અનુ. પ્રફુલ્લ વિશ્વનાથ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૩
આશીર્વાદ - સી. પી. કૃષ્ણકુમાર : અનુ. રાધેશ્યામ શર્મા, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૧
એ નેત્રો - નરેશ મહેતા : એનુ. મહેશ વિશ્વનાથ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૩
ગરગડી - જ્યોર્જ હર્બર્ટ : અનુ. રાજેન્દ્ર માંડલિયા વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧(મુખપૃસ્ઠ ૩ ઉપર)
The day room - પેટ વિન્સલો: અનુ. સોનલ દેસાઈ, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૫-૦૬
પરોઢ અને તે પછી - સુરીનામ હાન્સ : અનુ. સુમન શાહ, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૧
પણ કંઈ નહિ - સુરીનામ હાન્સ : સુમન શાહ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૧૯
પ્રતિજ્ઞા - વી.કે. ગોકાક : અનુ. સોનલ નાડકર્ણી, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૪૧
બે કાવ્યો - રામદરશ મિશ્ર : અનુ. દીપક રાવલ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૨
સમસ્યા - ઓક્તોવિયા પાઝ : અનુ. રાધેશ્યામ શર્મા, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૯