દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/પ્રકીર્ણ/સર્જક-વ્યક્તિ વિશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જક-વ્યક્તિ વિશેષ

પત્ર

 
આ 'અને છેલ્લે --' નથી (રવિશંકર રાવળ, ધૂમકેતુ, ર.વ દેસાઇ અને મહાદેવભાઇ દેસાઈની જન્મશતાબ્દીએ સ્મરણાંજલિરૂપે) - મણિલાલ હ. પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૪૮-૫૦
પ્રયોગશીલ અને પ્રગતિશીલ કવિ વી. કે. ગોકાક 'વિનાયક' - ડૉ. સુંદર નાડકર્ણી, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૦૧-૦૫ (શુભેચ્છા લેખ)
રવીન્દ્ર એટલે રવીન્દ્ર - ડૉ. મદનમોહન શર્મા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૬૦-૬૧