દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/કવિતા : અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચન વિભાગ

કવિતા : અભ્યાસ

કાવ્યકૃતિની સ્વરચનાનું પ્રાથમિક સૌન્દર્યશાસ્ત્ર (ગુજરાતી સુગમ સંગીતના પરિપ્રેક્ષ્યમાં) - વિનોદ જોશી, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૧૦-૧૮
ગીત વિશે એક - બે વાત - વિનોદ જોશી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૧-૧૪
ગુજરાતી કવિતાની આસ્વાદ પ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો - સતીશ વ્યાસ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૪૧-૪૭
મેઘાણીની કવિતા - વિનોદ જોશી, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૨૯-૩૩
ત્રીશીની ગુજરાતી કવિતામાં સમાજચેતના - બાબુ દાવલપુરા, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૬૭-૭૧
સાતમા દાયકાની કવિતા વિશે - સુરેશ જોષી (રાવજી/મુકુન્દ પરીખ સંપાદિત 'શબ્દ' સામયિકના એક અંકમાંથી ૬-૯-૯૨ સુ.જોની છઠ્ઠી પુણ્યતિથિએ સ્મરણાંજલિ : સંપાદક), વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૪૭-૪૮