દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/નવલકથા : સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચન વિભાગ

નવલકથા : સમીક્ષા

એક માણસ જેવી ચીજ: 'પિંજરની આરપાર' (પિંજરની આરપાર- માધવ રામાનુજ) - બાબુ દાવલપુરા, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૩૧-૩૯
‘નેળિયું’: દલિત નવલકથાની હથેળીમાં ચુંબન – કિરીટ દૂધાત, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૨૭-૨૯
મિસ્ટર માયક્રોફ્ટ હોમ્સ અને રા. રા. બાબુ સુથાર (બાબુ સુથારની નવલકથા ‘કાચંડો અને દર્પણ’ની સર્જનાત્મક સમીક્ષા) - ભાલચંદ્ર, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૪૧-૪૫
મિસ્ટર માયક્રોફ્ટ હોમ્સ અને રા. રા. બાબુ સુથાર (ગતાંકથી પૂરું) - ભાલચંદ્ર, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૫૪-૫૮
સખ્તાઈ વચ્ચે ફોરતું માર્દવ (જિપ્સી- અનાતોલી કાલીનિન) - વિનોદ જોશી, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૪૯-૫૩