દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જન વિભાગ

કવિતા

અપરિચિતતા - સંજુવાળા, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૨૪-૨૫
અવસર નહીં આવે - કાનજી પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૭
અવસરના જેવું - શ્યામ સાધુ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૫
અવજ્ઞાન - મહેન્દ્ર જોશી, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૩૨-૩૩
અ-હિતોપદેશ - પ્રાણજીવન મહેતા, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૦-૧૧
અંદર-બહાર - હર્ષદ ત્રિવેદી, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૦૬
આગળ પાછળ આયના - રમણીક અગ્રાવત, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૩
આપો કટકો કાગળ, આપો લેખણ રે - રમણીક સોમેશ્વર, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૨૪
આંધળો પાડો - રમણીક સોમેશ્વર, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૨૨-૨૩
આન્દ્રેઈ તારકોવસ્કીને...! - પ્રણવ દવે, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૬-૦૯
આયનો : મુગ્ધાનો - રમણિક અગ્રાવત, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૩
ઈશ્વર - મફત ઓઝા, વર્ષ-૫, ૧૯૯૫ એપ્રિલ-જૂન, સળંગ અંક ૧૮; પૃ. ૧૦
ઉં - ફારુક શાહ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૧
ઉત્તાપ - રમણીક અગ્રાવત, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૩-૧૪
ઉત્તિષ્ઠત જાગ્રત - ભાલચંદ્ર, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૧-૧૩
ઉદાસી - હર્ષદ ચંદારાણા, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૨
ઊંટ સવારી - પ્રાણજીવન મહેતા, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૧
એક કલ્પના - સંસ્કૃતિરાણી દેસાઈ, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૫
એક કવિતા - ચતુર પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૦૭
એક કાવ્ય - પ્રાણજીવન મહેતા, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૪
એક કાવ્ય - નીતિન મહેતા, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૧-૧૩
એક કાવ્ય - પુરુરાજ જોષી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૩-૦૪
એક કાવ્ય - ચતુર પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૬-૦૭
એક કાવ્ય - પ્રાણજીવન મહેતા, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૩૧
એક કાવ્ય - ચતુર પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૭
એક કાવ્ય - મહેશ વિશ્વનાથ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૯
એક કાવ્ય - રાજેશ પંડ્યા, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૫
એકમેક - પ્રણવ દવે, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૪
એક દક્ષિણ ભારતીય સાંજે - સોનાલદે દેસાઈ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૨૨
...એક બારી - અશોકપૂરી ગોસ્વામી, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪(મુખપૃષ્ઠ ૧ ઉપર)
એક સહિયારી ગઝલ - અદમ ટંકારવી/અશોકપુરી ગોસ્વામી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૦
કબાટમાં - સૂફી મનુબરી, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૩૮
કાવ્યની દેવીને - પ્રણવ દવે, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૩
કિલ્લો - કમલ વોરા, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૬-૦૭
કુલકથા - મણિલાલ હ. પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨(પૃષ્ઠ ક્રમાંક આપવામાં આવેલ નથી)
કોરો કાગળ કેમ કરીને લખીએ - મણિલાલ હ. પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧(પૃષ્ઠ ક્રમાંક આપવામાં આવેલ નથી)
ખડે - ખડે - સુધીર પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૨
ગઝલ - અશોકપુરી ગોસ્વામી, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૩૩
ગઝલ - આશોકપુરી ગોસ્વામી, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૨
ગઝલ - રશીદ મીર, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૩૮
ગઝલ - પ્રફુલ્લ નાણાવટી, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૨૯
ગઝલ - યોગેશ પંડ્યા, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૧
ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૨
ગઝલ - અદમ ટંકારવી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૩૦
ગઝલ - પંચમ શુક્લ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨ (મુખપૃષ્ઠ ૪ ઉપર)
ગઝલ - નટવર વ્યાસ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૫

ગઝલ - દિનકર 'પથિક', વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૭
ગઝલ - વિનાયક રાવલ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૧
ગઝલ - ચીનુ મોદી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૯
ગઝલ - રમણીક સોમેશ્વર, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૨
ગઝલ - પંચમ શુક્લ, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૨
ગઝલ - અદમ ટંકારવી, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૧
ગઝલ - દિનકર 'પથિક', વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૨
ગઝલ - રશીદ મીર, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૪
ગઝલ - પરેશ દવે, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૫
ગઝલ - દિનકર 'પથિક', વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૬
ગઝલ - નટવર વ્યાસ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૬
ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૧
ગઝલ - દિનકર 'પથિક', વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૪
ગઝલ - નટવર વ્યાસ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૪
ગઝલ - પંચમ શુક્લ, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૪
ગઝલ - ઉદયન ઠક્કર, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૧
ગઝલ - વિનોદ ગાંધી, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૨
ગીત - પંચમ શુક્લ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૪
ગીત - ઉદયન ઠક્કર, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૧
ઘડો - પુરુરાજ જોષી, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩(મુખપૃષ્ઠ ૪ ઉપર)
ચણું છું દીવાલ, મારી ફરતે - યોગેશ જોષી, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૬
ચાર ગઝલ - અદમ ટંકારવી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૮
ચાર કાવ્યો (૧. તફાવત, ૨. જુઠ્ઠાણાંનું સુખ, ૩. પૂર, ૪. સ્કૂલની બારી) - સુંદર નાડકર્ણી, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૦૫-૦૯
ચાર કાવ્યો (૧. માટીજાયો, ૨. ઈબાદત, ૩. વૃક્ષ, ૪. સૂત્રધાર) - રમણીક અગ્રાવત, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૩-૫૪
ચાર ગઝલ - પરેશ દવે, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૩
ચાલ, સોંપી દે મને - હર્ષદ ચંદારાણા, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૬
છોડીએ - વિનોદ ગાંધી, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૫
જરીક પામું અજવાળું - સોનાલદે દેસાઈ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫ (મુખપૃષ્ઠ ૪ ઉપર)
જોઈ જોજે - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩ (મુખપૃષ્ઠ ૪ ઉપર)
ઝીંકણ ગઝલ - પથિક પરમાર, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૬
ટ્રેન - કાસમ જખ્મી, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૪
તને વાંધો નથી - વિનોદ ગાંધી, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૪
તને શોધતો આવું - મફત ઓઝા, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૬
તસ્બી - ચીનુ મોદી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૯
તારો કાગળ - હર્ષદ ચંદારાણા, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૦
તાપણાં - સંજુ વાળા, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૪
ત્રણ કાવ્યો (૧. મૂકી દોટ, ૨. માછીમાર, ૩. અધૂરામાં પૂરું) - કાનજી પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ.૧૮-૧૯
ત્રણ કાવ્યો (૧. તું, ૨. વિકળ મોસમમાં, ૩. ઝંખા) - રમણીક અગ્રાવત, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૫-૦૬
ત્રણ ગઝલ - અશોકપુરી ગોસ્વામી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૯
ત્રણ કાવ્યો - પ્રણવ દવે, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૨૮-૩૦
ત્રણ કાવ્યો (૧. દાદાજી, ૨. ક્ષમત્વ, ૩. નગરશેઠ) - જયંત પાઠક, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૩
ત્રણ ગઝલ - અદમ ટંકારવી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૧
દરિયાઈ ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૨
દુહા - દિનકર 'પથિક', વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૬૧
દુહા ભીનાશના - દિનકર 'પથિક', વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૨
દીકરા મ. ને - પ્રાણજીવન મહેતા, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૫-૧૬
દેવ અને લોક - કાનજી પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૫
ઘર !! - સોનલદે દેસાઈ, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૪૬
નિર્વાસિત - વિપુલ મધવાસી, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૦
નેગેટિવ - ચંદ્રકાન્ત ટોપીવાળા, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૫૨
નેળનાં ગાડાં નેળમાં - કાનજી પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૨૫-૨૬
પપ્પા બોલોને... - જયદેવ શુક્લ, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૪
પથ્થર અને હાથ - સિલાસ પટેલિયા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૨
પાંચિકાની જેમ - સંસ્કૃતિરાણી દેસાઈ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૮
પાંડુ - ભરત સોલંકી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૬
પ્રતિબિંબ - ભરત નાયક, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૫
પ્રપંચતંત્ર - પ્રાણજીવન મહેતા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૭-૦૯
પ્રવાલદ્વીપ - ભરત ભટ્ટ 'તરલ', વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૨
પ્રવજ્યા - પંચમ શુક્લ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૩
બે કાવ્યો (૧. ઓઠીંગણે ખડી જતાં ૨. કોણ પૂછે) - રાજેશ પંડ્યા, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૦૧-૦૩
બે કાવ્યો (૧. કાગવાણી, ૨. આંધળો પાડો) - રમણીક સોમેશ્વર, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૧૯-૨૧
બે કાવ્યો (૧. ચિલો ચાતરી, ૨. દેહની માટીમાં) - રાજેશ પંડ્યા, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૨૭-૨૮
બે કાવ્યો (૧. હું કિનારે - એક ખડક પર, ક્ષણભર - એક ક્ષણ) - પ્રણવ દવે, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૮-૧૯
બે કાવ્યો (૧.ધ્રુવનો તારો, ૨.જીવલેણ યાદ) - યોગેશ જોષી, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૦૧-૦૫
બે કાવ્યો - રમણીક અગ્રાવત, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૬
બે કાવ્યો (૧. ગૃહપ્રવેશ, ૨. તારો આવાજ) - પ્રણવ દવે, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૬-૩૭
બે કાવ્યો - યોગેશ જોષી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૨
બે કાવ્યો - રમણીક સોમેશ્વર, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૫
બે કાવ્યો (૧. અરીસો, ૨. નોમેડિકદિવસો) - સંસ્કૃતિરાણી દેસાઈ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૭-૫૮
બે કાવ્યો (૧. ગાઉં વગાડું નાચું, ૨. ક્રીડા) - રમણીક સોમેશ્વર, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૩
બે કાવ્યો - રાજેશ પંડ્યા, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૨૧-૨૨
બે કાવ્યો (૧.ચાકડે છે, ૨.પોતપોતાને) - સુધીર પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૩-૩૫
બે કાવ્યો (૧. ગુફામાં, ૨. થઈ શકે) - ભરત ભટ્ટ 'તરલ', વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૩-૩૫
બે કાવ્યો (૧. દીવાદાંડી હું..., ૨. બને એવુંય બને કે) - રમણિક સોમેશ્વર, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૦૪-૦૫
બે કાવ્ય રચનાઓ - રામચંદ્ર પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૦૮
બે કાવ્યો - રમણિક સોમેશ્વર, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૫-૦૬
બે કાવ્યો (૧. ધુમ્મસ, ૨. ખિસકોલી) - રમણીક સોમેશ્વર, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૦
બે કાવ્યો (૧. શિકાર, ૨. એકડો ઘૂંટાવ્યા કરે છે) - સંસ્કૃતિરાણી દેસાઈ, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૨
બે કાવ્યો (ચિ. જનાન્તિક માટે) (૧. બિલાડી, બચ્ચું, લખોટી અને તું, ૨. તાકી રહ્યો) - જયદેવ શુક્લ, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૬-૨૭
બે ગઝલ - અદમ ટંકારવી, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૦
બે ગઝલ - રવીન્દ્ર પારેખ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૧
બે ગઝલ - સુરેશચંદ્ર પંડિત, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૨
બે ગઝલ - અશોકપુરી ગોસ્વામી, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૨
બે ગઝલ - મનોહર ત્રિવેદી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૪
બે ગઝલ - શિલ્પીન થાનકી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૪
બે ગઝલ - શિલ્પીન થાનકી, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૧
બે ગઝલ - સતીન દેસાઇ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૬૦
બે ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૧-૦૨
બે ગઝલ - અશોકપુરી ગોસ્વામી, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩ (મુખપૃષ્ઠ ૪ ઉપર)
બે ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪ (મુખપૃષ્ઠ ૩ ઉપર)
બે ગઝલ - રમણિક સોમેશ્વર, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪ (મુખપૃષ્ઠ ૪ ઉપર)
બે ગઝલ - નટવર વ્યાસ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૨-૩૫
બે ગઝલ (૧. બદલશે, ૨. બતાવે) - પંચમ શુક્લ, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૭
બે ગઝલ - ભરત ભટ્ટ 'તરલ', વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫ (મુખપૃષ્ઠ ૩ ઉપર)
બે ગઝલ - સુરેન્દ્ર કડિયા, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૪
બે ગીત (૧. રોવાનું રઈ જ્યું, ૨. સરખા મુકામ) - પ્રતાપસિંહ હ. રાઠોડ 'સારસ્વત', વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૩
બા : મેઘધનુષ્ય - હર્ષદ ત્રિવેદી, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૩
ભવરણે - વિનાયક રાવલ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૬૧
ભવિષ્ય-કથન - પ્રાણજીવન મહેતા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૬
ભાષા - પ્રવીણ પંડ્યા, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૨
ભોંય ભારે - કાનજી પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૦-૧૧
મથણવિશેષ - ફારુક શાહ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૭
માગ માગ માગે તે આપું - રાજેન્દ્રસિંહ જાડેજા, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૧૩-૧૯
માંડી વાળજે - વિનોદ ગાંધી, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૦ (પૃષ્ઠક્રમાંક આપવામાં આવેલ નથી)
મારા સપનામાં આવ્યા હરી - રમેશ પારેખ, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧
મારું ગામ - મણિલાલ હ. પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૫
મીરાંબાઈ...તને વધાઈ - હર્ષદ ચંદારાણા, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૦૪-૦૫
મૂકું છું - મનોહર ત્રિવેદી, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૫
મોનાલીસા - સોનલ દેસાઈ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૭
મૃત્યુ - હર્ષદ ત્રિવેદી, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૨
રૂપાંતર - વિનોદ ગાંધી, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૩૪
વચમાં હું - સુધીર દેસાઈ, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૨૫
વેપલો - ચતુર પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫ (મુખપૃષ્ઠ-૩ અને ૪ ઉપર)
વસ્તુ પાર પડી ગઈ - કાનજી પટેલ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૫૨
શરીર - મહેન્દ્ર જોશી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૮
શેઠની સ્વગોક્તિઓ - પ્રાણજીવન મહેતા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૧૦-૧૪
શ્રી ફતાજીની છવ્વીસી - પરેશ દવે, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૮
સખી! મારો સાયબો સૂતો... - વિનોદ જોશી, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૧
સ્ટેફીગ્રાફની સવગોક્તિ - પ્રણવ દવે, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૦૯
સમયના ખંડિયેરમાં - સંસ્કૃતિરાણી દેસાઈ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૯
સ્વ સંબોધન - પ્રાણજીવન મહેતા, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૪૭
સમુદ્રતટે - સોનલદે દેસાઈ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૬
સહિયારી ગઝલ - આશોકપુરી ગોસ્વામી, અદમ ટંકારવી, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૦
સાયબો મારો - મનોહર ત્રિવેદી, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૩
સૈ - ભરત સોલંકી, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૬
સૂનો ભાઈ સાધો - હરીશ મીનાશ્રુ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૦૧-૦૨
સાત આઠ ઓગણીસો બાણું - રમણીક અગ્રાવત, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૪૦
સાત કાવ્યો (બેદ્રુત-પાઠ્ય-પૃથ્વી કાવ્યો, ચોપાઈ, ગઝલ, ગીત દરિયાઉ, ગીત ચિંપાન્ઝી, ઉદ્દબોધન) - શિલ્પીન થાનકી, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૮-૧૦
સાજન અક્ષર પાડતાં - રમણીક સોમેશ્વર, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૨૩
સાદ પાડું તને - રમણિક સોમેશ્વર, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૪૬
હજુ ક્યારેક - રમણીક સોમેશ્વર, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૦૮
હવેલી - પ્રાણજીવન મહેતા, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૧૪-૧૭
હું-તમે-ને કવિતા - દિલીપ ગોહીલ, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૨
I love poetry - ગ્રેગોરી કોરસો, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨ (મુખપૃષ્ઠ ૪ ઉપર)