દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/નિબંધ


સર્જન વિભાગ

નિબંધ

ગુલમહોર તળે વરસાદ - રમણીક સોમેશ્વર, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૧૦-૧૧
ગામ અને બા - સુમન શાહ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૩૯-૪૦
ગામડું: સ્મરણમાં સચવાય તે સાચું - મણિલાલ પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૨૧-૨૪
જત જણાવવાનું કે - આદમ ઘોડીવાલા, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૩૫-૪૦
જત જણાવવાનું કે - આદમ ઘોડીવાલા, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૩૫-૪૫
જત જણાવવાનું કે (ધ એક્સ્ટ્રા સમથીંગ) - આદમ ઘોડીવાલા, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૮-૩૩
જત જણાવવાનું કે (વર્કશોપ) - આદમ ઘોડીવાલા, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૩૩-૩૮
જત જણાવવાનું કે (ઇન્ડોફાઈલ) - આદમ ઘોડીવાલા, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૩૬-૩૮
જત જણાવવાનું કે (હેલનની હૈયાઉકલત) - આદમ ઘોડીવાલા, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૨૩-૩૦
જિજ્ઞાસુની ડાયરી - પુરુરાજ જોષી, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૩૧-૩૨
જિજ્ઞાસુની ડાયરી - પુરુરાજ જોષી, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૬૨-૬૪
ટહૂકો - પુરુરાજ જોષી, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૫૧
ડાયરી - નરોત્તમ પલાણ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૪૧-૪૨
ડોહ્યા કાકા - બાબુ સુથાર, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૩૪-૪૨
ઢબો ભા - ભગીરથ બ્રહ્મભટ્ટ, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૯-૨૨
પ્રતિજ્ઞા - રમેશ. ર. દવે, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૫-૧૭
ત્રિફૂટ ગિરિનો મહિમા - પ્રીતિ સેનગુપ્તા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૨૭-૨૮
ભૂપેન્દ્ર - ભગીરથ બ્રહ્મભટ્ટ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૨૫-૨૮
સમકાલીન પૂર્વજ - શિલ્પીન થાનકી, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૧૬-૨૦
સ્વગત (ડાયરી: ૧૯-૨૧/૪/’૯૨) - મનોજ સોની, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૩૫
સાવ પોતાનો અવસાદ - રમણિક સોમેશ્વર, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૦૮
સાંજ - રમણીક સોમેશ્વર, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૮