દિવ્યકાન્ત ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા દિવ્યકાન્ત: ‘અડવો’ (૧૯૭૩), ‘અંધેરનગરી' (૧૯૭૩), ‘ભોળા ભટ્ટ' (૧૯૭૩) તથા ‘રાજા નાગોડિયો' (૧૯૭૩) વગેરે બાળવાર્તાઓના કર્તા.