દીનશા મેરવાન ઇરાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઇરાની દીનશા મેરવાન: બોધદાયક સૂત્રો અને કંડિકાઓનો સંગ્રહ ‘જિન્દેગાનીનો સાથી' (પુનર્મુદ્રણ, ૧૯૫૦), ‘રોજિંદી મનશની અને નેક વિચારો', ‘સુખદુઃખનો સાથી, ‘દીનયાર સંગ્રહ’ તથા ‘જીવતી જગત’ના કર્તા.