દેવીદાસ કાનજી ઉદેશી

ઉદેશી દેવીદાસ કાનજીઃ પદ્યના ઉપયોગથી સંવાદઢબે લખાયેલી કૃતિ ‘સદ્ગુણ ચન્દ્રવદની' (૧૮૯૨)ના કર્તા.