ધ્રુવ ભટ્ટ
Jump to navigation
Jump to search
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ(૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ સાહિત્યલેખક. જન્મ નિગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરાત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર. એમણે કિશોરકથા ‘ખોવાયેલું નગર' (૧૯૮૪) અને દ્રૌપદીને કથાકેન્દ્ર બનાવી લખેલી નવલકથા ‘ ગ્નકન્યા' (૧૯૮૮) પી. છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રકાશિત થયેલી છે.