નારણજી લક્ષ્મીરામ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ: પદ્યમાં લખાયેલી ચરિત્રકૃતિ ‘શ્રી શારદામઠના શ્રી શંકરાચાર્ય મહારાજનું વૃત્તાંત' (૧૮૮૬)ના કર્તા.