નૂરભાઈ સમસુદ્દીન એડનવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન (૧૯૧૪): ‘સમાજ અને સમસ્યા’ (૧૯૩૯) તથા ‘મનનાં મોતી' (૧૯૭૧)ના કર્તા.