પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રારંભિક
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી ૩૪
પન્નાલાલ પટેલ
પ્રમોદકુમાર પટેલ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
‘Pannalal Patel’ by Dr. Pramodkumar Patel in the Series,
‘Gujarati Men of Letters’ - Editor : Ramanlal Joshi
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : સંપાદક રમણલાલ જોશી
‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ કૉપીરાઈટથી સુરક્ષિત છે
© લેખન : પ્રમોદકુમાર પટેલ
© સંપાદન : રમણલાલ જોશી
પ્રથમ આવૃત્તિ : ઑગસ્ટ, ૧૯૮૪
બીજી આવૃત્તિ : મે, ૧૯૯૫
પ્રત :
કિંમત : રૂ. ૫૦.૦૦
પ્રકાશક :
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ ૩૮૦૦૦૧
લેસર ટાઇપસેટિંગ :
શારદા મુદ્રણાલય
ગાંધી માર્ગ, જુમ્મા મસ્જિદ સામે
અમદાવાદ ૩૮૦૦૦૧
મુદ્રક :
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ
બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી
પ્રગટ થયેલા લઘુગ્રંથો
૧. પ્રિયકાન્ત મણિયાર : નલિન રાવળ; ૨. ડૉ. પ્રબોધ પંડિત : શાન્તિભાઈ આચાર્ય; ૩. ડૉ. જયન્ત ખત્રી : ધીરેન્દ્ર મહેતા; ૪. ન્હાનાલાલ : જયંત ગાડીત; ૫. રાજેન્દ્ર શાહ : ધીરુ પરીખ; ૬. નર્મદ : ગુલાબદાસ બ્રોકર; ૭. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી : દલસુખ માલવણિયા, ૮. મીરાં : હસિત હ. બૂચ, ૯. દયારામ : પ્રવીણ દરજી; ૧૦. શામળ : હસુ યાજ્ઞિક, ૧૧. રમણભાઈ નીલકંઠ : ચંપૂ વ્યાસ; ૧૨. નરસિંહરાવ : વ્રજલાલ દવે; ૧૩. અખો : ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૧૪. કનૈયાલાલ મુનશી : મનસુખલાલ ઝવેરી, ૧૫. ગાંધીજી : ચી. ના. પટેલ, ૧૬. સમયસુંદર : રમણલાલ ચી. શાહ; ૧૭. નાકર : ચિમનલાલ ત્રિવેદી; ૧૮. નંદશંકર : પિનાકિન દવે; ૧૯. રામનારાયણ વિ. પાઠક : ચંદ્રકાન્ત શેઠ; ૨૦. કૃષ્ણલાલ શ્રીધરાણી : ચિનુ મોદી; ૨૧. દલપતરામ : મધુસૂદન પારેખ; ૨૨. મણિલાલ નભુભાઈ : ધીરુભાઈ ઠાકર; ૨૩. રમણલાલ વ. દેસાઈ : દીપક મહેતા; ૨૪. કિશોરલાલ મશરૂવાળા : અમૃતલાલ યાજ્ઞિક; ૨૫. કાકા કાલેલકર : ચન્દ્રકાન્ત મહેતા; ૨૬. નિરંજન ભગત : સુમન શાહ; ૨૭. પ્રહ્લાદ પારેખ : પ્રસાદ બહ્મભટ્ટ; ૨૮. જયન્તિ દલાલ : રઘુવીર ચૌધરી; ૨૯. ચં. ચી. મહેતા : મોહનભાઈ શં. પટેલ; ૩૦. ભીમ અને કેશવદાસ કાયસ્થ : કે. કા. શાસ્ત્રી; ૩૧. પદ્મનાભ : કે. બી. વ્યાસ; ૩૨. ખબરદાર : રમણ સોની; ૩૩. નવલરામ : રમેશ મ. શુક્લ; ૩૪. પન્નાલાલ પટેલ : પ્રમોદકુમાર પટેલ; ૩૫. ગુલાબદાસ બ્રોકર : અમૃતલાલ યાજ્ઞિક; ૩૬. ઈશ્વર પેટલીકર : મણિલાલ હ. પટેલ; ૩૭. સ્વામી આનંદ : કૃષ્ણવીર દીક્ષિત; ૩૮. ઉમાશંકર જોશી : હરીન્દ્ર દવે; ૩૯. કલાપી : હેમન્ત દેસાઈ; ૪૦. ચુનીલાલ મડિયા : બળવંત જાની; ૪૧. ધૂમકેતુ : નીતિન વડગામા; ૪૨. ઝવેરચંદ મેઘાણી : કનુભાઈ જાની.