પ્રતિપદ અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન પ્રતિપદ: પરંપરાગત શૈલીનાં ગીતો અને છંદોબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊર્મિ અને આંસુ' (૧૯૬૯)ના કર્તા.