પ્રત્યંચા/તારો પત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તારો પત્ર

સુરેશ જોષી

તારો પ્રિયે, આ પત્ર
આપણા રે વિરહ પર ઊભો ધરી શો છત્ર!