પ્રભાવતી ચુનીલાલ કાપડિયા
Jump to navigation
Jump to search
કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫) : કવિ. જન્મ સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછો પણ વાચનનો શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કૅન્સરથી અમદાવાદમાં અવસાન. ‘પ્રભાકિરણ’ (૧૯૮૭) એ રજનીકાન્ત જોશી દ્વારા સંપાદિત એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.