પ્રાણશંકર ભવાનીશંકર ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર: શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩)ના કર્તા.