બમનશા નસરવાનજી ઍંટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઍંટી બમનશા નસરવાનજીઃ હાસ્યપ્રધાન વાર્તા ‘ગુલની ભૂલ ને ભૂલનો ભોગ’ (૧૮૯૪) તેમ જ નવલકથા ‘નશીબ' (બી.આ. ૧૮૯૪)ના કર્તા.