બહુરંગી/ગુજરાતી લેખિકાઓનાં હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિશિષ્ટ-૨

ગુજરાતી લેખિકાઓનાં
હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો

૧. હાસ્યમંદિર સ્વ. વિદ્યાગૌરી નીલકંઠ (સહલેખિકા)
૨. તીર અને તુક્કા સ્વ. રંભાબહેન ગાંધી
૩. આનંદ સૌરભ સ્વ. રંભાબહેન ગાંધી
૪. આનંદ કિલ્લોલ સ્વ. રંભાબહેન ગાંધી
૫. સબરસ સ્વ. રંભાબહેન ગાંધી
૬. માણારાજ (હાસ્યકથાઓ) વસુબહેન
૭. ગગનનાં લગન ધીરુબહેન પટેલ
૮. પરદુઃખભંજન પેસ્તનજી ધીરુબહેન પટેલ
૯. કાર્તિક અને બીજાં બધાં ધીરુબહેન પટેલ
૧૦. કાર્તિક રંગરસિયો ધીરુબહેન પટેલ
૧૧. ધરતીકંપ સ્વ. રેખા શ્રોફ
૧૨. લાલ ચિરાગ સ્વ. રેખા શ્રોફ
૧૩. શુભદૃષ્ટિ સ્વ. રેખા શ્રોફ
૧૪. રફીમંજિલ સ્વ. રેખા શ્રોફ
૧૫. સંજુક્તાનું પવાલીહરણ સ્વ. રેખા શ્રોફ
૧૬. ઘેરઘેર લીલાલહેર મીનાક્ષી દીક્ષિત
૧૭. લારીયુદ્ધ (ફેન્ટસી કટાક્ષકથા) ઇલા ર. ભટ્ટ
૧૮. હળવાં તીર તરુલતા પટેલ
૧૯. તાતાં તીર તરુલતા પટેલ
૨૦. તરુ વિહાર તરુલતા પટેલ
૨૧. તરુ તરંગ તરુલતા પટેલ
૨૨. વક્રબાણ તરુલતા પટેલ
૨૩. તરુ વિનોદ તરુલતા પટેલ
૨૪. જે મળી પળો ડૉ. પ્રજ્ઞા પૈ
૨૫. નામથી અટક સુધી પન્ના અધ્વર્યું
૨૬. અનાયાસ (હાસ્યલલિત નિબંધો) પન્ના અધ્વર્યુ
૨૭. એક હતા દીવાન બહાદુર ઇલા આરબ મહેતા
૨૮. વસંત છલકે ઇલા આરબ મહેતા
૨૯. ઘર એટલે... ઇલા આરબ મહેતા
૩૦. વિનોદિકા અંજની પારેખ
૩૧. મારો દેશ સ્વ. ચંદ્રિકા પંડ્યા
૩૨. પંચવાયકા (દીર્ઘ કટાક્ષકથાઓ) હિમાંશી શેલત
૩૩. ડાબે હાથે હિમાંશી શેલત
૩૪. આરસીની ભીતરમાં સ્વાતિ મેઢ
૩૫. લપ્પન-છપ્પન કલ્પના દેસાઈ
૩૬. હાસ્યાત્ સદા મંગલમ્ કલ્પના દેસાઈ
૩૭. હાલતાં ચાલતાં સિંગાપોર કલ્પના દેસાઈ
૩૮. પુલકિત
(મરાઠી હાસ્યલેખક પુ.લ. દેશપાંડેની કેટલીક હાસ્યકૃતિઓના અનુવાદો)
અરુણા જાડેજા
૩૯. મુકામ શાંતિનિકેતન (અનુવાદ) અરુણા જાડેજા
૪૦. લ-ખવૈયાગીરી અરુણા જાડેજા
૪૧. નર્મ - મર્મ નલિની ઉપાધ્યાય
૪૨. હસવું મરજિયાત છે ડૉ. નલિની ગણાત્રા
૪૩. અહં હાસ્યામિ ડૉ. નલિની ગણાત્રા
૪૪. લાફિંગ મોલ ડૉ. નલિની ગણાત્રા
૪૫. હાસ્યમ્ શરણમ્ ડૉ. નલિની ગણાત્રા
૪૬. હાસ્યપલ્લવ પલ્લવી મિસ્ત્રી
૪૭. હાસ્યવસંત પલ્લવી મિસ્ત્રી
૪૮. છે મજા તો એ જ પલ્લવી મિસ્ત્રી
૪૯. હાસ્યકળશ છલકે પલ્લવી મિસ્ત્રી
૫૦. વ્યંગિસ્તાન (કટાક્ષ કાવ્યો) પ્રતિભા ઠક્કર
૫૧. Punch ત્યાં પરમેશ્વર કલ્પના દેસાઈ