બાલકદાસ જીવનદાસ કાપડી
Jump to navigation
Jump to search
કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખ્ખર (૧૪-૩-૧૯૪૨) : ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક. એમણે ‘શ્રી રામમનોહર લોહિયા’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘ગીરની શૌર્યક્થાઓ અને બીજી વાર્તાઓ’ (૧૯૭૦), ‘શિકારકથાઓ - ભાગ-૧થી ૪’ (૧૯૮૦), ‘ગીરના સિંહ’ (૧૯૭૫) અને ‘આપણું ભોજન’ (૧૯૭૮) વગેરે પુસ્તકો આપ્યાં છે.