બેચરદાસ લક્ષ્મીદાસ ઇનામદાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઇનામદાર બેચરદાસ લક્ષ્મીદાસઃ સાખી, પ્રભાતિયાં તેમ જ મધ્યકાલીન ગેય રચનાઓના ઢાળમાં રચેલી ભક્તિપ્રધાન પદરચનાઓનો સંગ્રહ ‘શ્રી પ્રગટ ચીંતામણિ રસિક કીર્તન’ (૧૯૧૩)ના કર્તા.