ભગવાનદાસ રણછોડદાસ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ, ‘શ્યામસુંદર’ (૨-૧૧-૧૯૦૫, ૨૦-૨-૧૯૬૧) : નાટકો ‘ગ્રૅજ્યુએટ’ (૧૯૩૧) તથા બસુરી વીણા’ (૧૯૩૨) એમના નામે છે.