ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંદર્ભસૂચિ

(સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિષેનાં ગુજરાતી લખાણોની યાદી)

૯. શ્રી મમ્મટાચાર્યકૃત કાવ્યપ્રકાશ (ગુજરાતી અનુવાદ) : પ્રથમ ભાગ (ઉલ્લાસ ૧-૬) : અનુ. રામનારાયણ પાઠક, રસિકલાલ પરીખ : ગુજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ, ૧૯૨૪.
૧૦. ભારતીય સાહિત્યમીમાંસા, ખંડ પહેલો : (કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૧-૨-૩) : ડૉ. ઈશ્વરલાલ દવે : ખડાયતા બુક ડીપો, અમદાવાદ, ૧૯૫૯.
૧૧. આનન્દવર્ધનાચાર્યપ્રણીત ધ્વન્યાલોક : સંપા. ડોલરરાય માંકડ : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯.
૧૨. સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા : ડોલરરાય માંકડ : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૪૩.
૧૩. નાટ્યરસ : રામપ્રસાદ બક્ષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા : મનીષા, ઑક્ટો. ૧૯૫૯ના અંક તરીકે પ્રકાશિત.
૧૪. કરુણરસ : રામપ્રસાદ બક્ષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧૯૬૩
૧૫. રસસિદ્ધાંત : ડૉ. નગેન્દ્ર : અનુ. ચન્દ્રકાંત મહેતા, મહેન્દ્ર દવે : નેશનલ પબ્લિશિંગ હાઉસ, દિલ્હી, ૧૯૬૯.
૧૬. રસ અને ધ્વનિ : શંકરનના પુસ્તકનું દોહન, નગીનદાસ પારેખ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૮.
૧૭. કાવ્યસાહિત્યમીમાંસા : કમળાશંકર ત્રિવેદી : પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત, ૧૯૬૨, (કાવ્યસ્વરૂપ, પ્રયોજનો, હેતુ, કાવ્યપ્રકારો, અલંકાર, ગુણ, દોષ, રીતિ, વૃત્તિ, શબ્દશક્તિ, રસ વગેરે વિષે).
૧૮. કાવ્યાલોચન : પ્રા. રતિલાલ જાની : વોરા ઍન્ડ કંપની, મુબંઈ, ૧૯૬૪. (કાવ્યની વ્યાખ્યા, ગુણ, અલંકાર, રસ, ધ્વનિ વગેરે વિષેના લેખો).
૧૯. કાવ્યવિચાર : સુરેન્દ્રનાથ દાસગુપ્ત : અનુ. નગીનદાસ પારેખ : ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, ૧૯૪૪. (શબ્દશક્તિ, દોષ, ગુણ, રીતિ, વક્રોક્તિ, રસ, ધ્વનિ વગેરે વિષેની ચર્ચાઃ).
૨૦. કાવ્યજિજ્ઞાસા : અતુલચન્દ્ર ગુપ્ત : અનુ. નગીનદાસ પારેખ : વોરા ઍન્ડ કંપની, મુંબઈ, ૧૯૬૦, (ધ્વનિ, રસ, પ્રયોજન વગેરેની ચર્ચા).
૨૧. સાહિત્યમીમાંસા : વિષ્ણુપદ ભટ્ટાચાર્ય : અનુ. સુરેશ જોષી : ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧૯૭૦ (રસ, અલંકાર, સાહિત્યની વ્યાખ્યા વગેરેની ચર્ચા તથા જ્યોતીન્દ્ર દવેનો રસમીમાંસાની પરિભાષા: એ લેખ).
૨૨. અભિનવનો રસવિચાર અને બીજા લેખો : નગીનદાસ પારેખ : બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯. (રસ, રસાભાસ, વક્રોક્તિ, રમણીયતા, ઔચિત્ય, શબ્દશક્તિ વગેરે વિષેના લેખો).
૨૩. ભારતીય કાવ્યમીમાંસા : ડૉ. અરુણચંદ્ર શાસ્ત્રી : પોપ્યુલર બુક સ્ટોર, સૂરત, ૧૯૬૧. (પ્રયોજન, હેતુ, શબ્દશક્તિ, અલંકાર, ગુણ, દોષ, રીતિ, વક્રોક્તિ, રસ, ધ્વનિ, કાવ્યની વ્યાખ્યા, કાવ્યપ્રકારો, ઔચિત્ય વગેરેની ચર્ચા).
૨૪. સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો : ડોલરરાય માંકડ : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૮ (‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગ્યતા’).
૨૫. વાઙ્મયવિમર્શ : રામપ્રસાદ બક્ષી : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ, ૧૯૬૩ (કાવ્યતત્ત્વ, રસ, અલંકાર, અને નાટ્ય વિષેના લેખો).
૨૬. કાવ્યવિવેચન : ડોલરરાય માંકડ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, ૧૯૪૧ (‘સાધારણીકરણ’ ‘કાવ્યસ્વરૂપ’ ‘ધ્વનિના પ્રભેદો’ એ લેખો).
૨૭. સાહિત્યમીમાંસા : સંપા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સૂરત, ૧૯૬૨, (કાવ્યતત્ત્વ, શબ્દશક્તિ, રસ, ધ્વનિ, ગુણ, અલંકાર, ઔચિત્ય વગેરે વિષેના લેખો).
૨૮. કવિતા અને સાહિત્ય, ગ્રંથ-૧ : રમણભાઈ નીલકંઠ : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૫૧ (કાવ્યાનંદમાં રસ અને કાવ્ય હેતુની તથા ‘પરિશિષ્ટ’માં શબ્દશક્તિની ચર્ચા).
૨૯. નવલગ્રંથાવલિ (તારણ આવૃત્તિ) : સંપા. નરહરિ પરીખ : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૬૬ (‘હાસ્ય અને અદ્ભુતરસ’ એ લેખ).
૩૦. પરિશીલન : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરત, ૧૯૪૦ (રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’ અને ‘સાધારણીકરણ’એ લેખો).
૩૧. ઉપાયન : સંપા. વ્રજરાય દેસાઈ વગેરે : પ્રાપ્તિસ્થાન, પોપ્યુલર બુક સ્ટોર, સૂરત ૧૯૬૧. (શ્રી વિષ્ણુપ્રસાદના રસવિષયક લેખો, જેમાં ૨૨માં દર્શાવેલ બે લેખો પણ આવી જાય છે).
૩૨. કાવ્યની શક્તિ : રામનારાયણ પાઠક : મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરા, ૧૯૫૯, (‘કાવ્યની શક્તિ’ એ લેખમાં અલંકાર, કલાનુભવની અલૌકિકતા, રસ વગેરેની તથા ‘કાવ્યમાં વર્ણ’માં ગુણની ચર્ચા).
૩૩. આકલન : રામનારાયણ પાઠક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૪ (‘મમ્મટની રસમીમાંસા’ એ લેખ).
૩૪. સાહિત્યાલોક : રામનારાયણ પાઠક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૫૪. (‘ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા’ એ લેખ).
૩૫. વાઙ્મયવિહાર : જ્યોતીન્દ્ર દવે : સંપા. રામપ્રસાદ બક્ષી વગેરે : સન્માન સમિતિ, મુંબઈ ૧૯૬૪. (‘રસમીમાંસાની પરિભાષા’ એ લેખ).
૩૬. આનંદમીમાંસા : રસિકલાલ પરીખ : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૬૩, (‘જ્ઞાનભૂમા અને રસભૂમા’ એ વ્યાખ્યાન).
૩૭. કાવ્યમાં શબ્દ : હરિવલ્લભ ભાયાણી : આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ૧૯૬૮. (‘કાવ્યાર્થ’ અને ‘ઔચિત્ય’ એ લેખો).
૩૮. રૂપ અને રસ : ઉશનસ્ : પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત, ૧૯૬૫ (‘બ્રહ્માનંદ અને કાવ્યાનંદ’ એ લેખ).
૩૯. વિચારમાધુરી : આનંદશંકર ધ્રુવ : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૪૬. (‘રસચર્ચા’ એ લેખ).
૪૦. જીવનભારતી : કાકા કાલેલકર : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૩૭, (‘રસસમીક્ષા : થોડા વિચારો’ એ લેખ).
૪૧. કાવ્યવિમર્શ : મનસુખલાલ ઝવેરી : વોરા ઍન્ડ કંપની, મુંબઈ, ૧૯૬૨ (કાવ્યહેતુની ચર્ચા).
૪૨. સાહિત્ય-સમીક્ષા, મૂલ્યાંકન ઔર શોધ : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ૧૯૬૭. (નગીનદાસ પારેખનો ‘ભારતીય કાવ્યવિચાર’ એ લેખ).
૪૩. ગુ. સા. પરિષદ સંમેલન સોળમું અધિવેશન, અહેવાલ વ્યાખ્યાનો તથા નિબંધો : સંપા. ઉપેન્દ્ર પંડ્યા, ૧૯૪૮, (પ્રો. જમુભાઈ જી. પંડ્યાનો ‘રસમીમાંસા’ એ લેખ).
૪૪. બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક, (કાવ્યની વ્યાખ્યા અને શબ્દશક્તિઓ વિષે).
૪૫. બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક. (ધ્વનિના પ્રકારો અને રસ વિષે).
૪૬. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૫૬ : ‘કાવ્યશાસ્ત્ર’ : રામનારાયણ પાઠક, (ગુણ અને અલંકાર વિષે).
૪૭. મનીષા, ફેબ્રુઆરી, ૧૯૫૭ : ‘રસમીમાંસાના કેટલાક પ્રશ્નો’ : સુબોધચન્દ્ર સેનગુપ્ત.
૪૮. પરબ, જૂન, ૧૯૬૧ : ‘કાવ્યસૃષ્ટિનું આક્ષેપ્ય પાત્ર’ : જયંત કોઠારી.
૪૯. સંસ્કૃતિ, ઓગસ્ટ, ૧૯૬૩ : ‘પ્રતિભાનું સ્વરૂપ’ : ડોલરરાય માંકડ.
૫૦. સંસ્કૃતિ, જૂન, ૧૯૬૫ : ‘રસાભાસ’ : ડોલરરાય માંકડ.
૫૧. સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૬૫ : ‘રસાભાસ વિશે, છેવટનું’ : ડોલરરાય માંકડ.
૫૨. બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૯૬૭ : ‘કાવ્યમાં ઔચિત્ય’ : ચંદ્રકાંત ટોપીવાલા.