ભીખારામ શવજી કનૈયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કનૈયા ભીખારામ શવજી: લલિત, દોહરા ને સાખીબદ્ધ ‘વાંઢાવિલાપ' (૧૮૭૫) ઉપરાંત ‘વિજળીવિલાપ' (૧૮૮૯) નામની પદ્યકૃતિના કર્તા.