ભુલાભાઈ ઘેલાભાઈ અધ્યારુ

અધ્યારુ ભુલાભાઈ ઘેલાભાઈ: ‘ઉદેપુરના મહારાજા રૂપસિંહ રાઠોડ અને ગુણસુંદરીનું નાટક’ના કર્તા.