મંગલમ્/વંદે માતરમ્

રાષ્ટ્રગીતો
વંદે માતરમ્

વંદે માતરમ્!
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
શસ્ય શ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્૦
શુભ્ર જ્યોત્સ્ના પુલકિત યામિનીમ્
ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ વંદે માતરમ્૦

— બંકિમબાબુ