મણિલાલ સુખરામ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્ર ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦)ના કર્તા.