મણિશંકર જગન્નાથ અધ્યારુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અધ્યારુ મણિશંકર જગન્નાથ: રૂઢિગત પરંપરાઓ, વહેમો અને અંધશ્રદ્ધાને કારણે કુટુંબમાં અને સમાજમાં સર્જાતી વિસંવાદિતાને વર્ણવતું સામાજિક નાટક ‘રૂક્ષ્મણિ' (૧૮૮૫)ના કર્તા.