મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૦)
Jump to navigation
Jump to search
પદ (૨૦)
નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી,
સોળ સહસ્ર ગોપીનો વહાêાો મટુકીમાં ઘાêાી.
ભોળી૦
અનાથના નાથને વેચે આહીરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘êયો કોઈ મુરારિ.’
ભોળી૦
મટુકી ઉતારી, માંહે મોરêાી વાગી,
વ્રજનારીને મુખ જોતાં મૂરછા êાાગી.
ભોળી૦
બ્રહ્માદિક-ઇંદ્રાદિક સરખા કાæતક એ પેખે,
ચાæદ êાોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.
ભોળી૦
ગોવêાણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસêાડાંને êાાડ êાડાવે નરસૈંનો સ્વામી
ભોળી૦