મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સ્રોત-ગ્રંથો અને સંદર્ભ-ગ્રંથની યાદી


સ્રોત-ગ્રંથો અને સંદર્ભ-ગ્રંથની યાદી

અખાના છપ્પા, સંપા. ઉમાશંકર જોશી, વોરા એન્ડ કંપની

અમદાવાદ, ૧૯૫૩; ૧૯૬૨

અખાની કવિતા, સંકલન-સંપાદન કીર્તિદા શાહ,

સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૦૯

આરામશોભા રાસ (જિનહર્ષ), સંપા. જયંત કોઠારી, કીર્તિદા જોશી,

સમતા પ્રકાશન, ૧૯૮૩

કાન્હડદે પ્રબંધ, સંપા. કે.બી. વ્યાસ, એન. એમ. ત્રિપાઠી, મુંબઈ, ૧૯૫૯. કાવ્યસંચય:૧, સંપા. અનંતરાય રાવળ, હીરા પાઠક,

ગુજરાતી સાહિત્ય પરિષદ,          અમદાવાદ, ૧૯૮૧

મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય, સંપા. નિરંજન રાજ્યગુરુ, સાહિત્ય અકાદેમી,

દિલ્હી, ૨૦૧૦

ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીન, અનંતરાય રાવળ, ગૂર્જર, અમદાવાદ, ૧૯૫૪ ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ મધ્યકાળ, સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત,વગેરે,

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૧૯૮૯

ચતુરચાલીસા (વિશ્વનાથ જાની), સંપા. મહેન્દ્ર દવે, ગુજરાતી સાહિત્ય પરિષદ,

અમદાવાદ, ૧૯૮૬

ચંદ્રહાસ-આખ્યાન (વિષ્ણુદાસ), સંપા. રમણ સોની, ગુજરાતી સાહિત્ય પરિષદ,

અમદાવાદ ૨૦૧૭

દયારામ રસસુધા, સંપા. શંકરપ્રસાદ રાવળ, એ.એમ.ત્રિપાઠી, મુંબઈ,૧૯૪૩,૧૯૯૧ દયારામકૃત કાવ્યસંગ્રહ (સંપા. નર્મદ), પુન:સંપા. રમેશ શુક્લ,

ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત,૨૦૦૫

નરસિંહ કાવ્ય ચયન, સંપા. રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૫ પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો, સંપા. કે.હ. ધ્રુવ, એ પછી કે.કા.શાસ્ત્રી,

ભો.જે. વિદ્યાભવન અમદાવાદ, ૨૦૦૫

પ્રાચીન ફાગુસંગ્રહ, સંપા. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ પારેખ,

મ.સ.યુનિવર્સિટી, વડોદરા, ૧૯૬૬

પ્રેમાનંદ કાવ્ય ચયન, સંપા. ચિમનલાલ ત્રિવેદી, સાહિત્ય અકાદેમી,

દિલ્હી, ૨૦૦૯

પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ૧,૨, સંપા. શિવલાલ જેસલપુરા, કે.કા. શાસ્રી,

સાહિત્ય સંશોધન પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૮

બૃહત્ કાવ્યદોહન, (પુનર્વ્યવસ્થા) ખંડ ૧થી૪, સંકલન બળવંત જાની,

મનસુખ સલ્લા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૯૯

બૃહદ ગુજરાતી કાવ્યપરિચય:૨, મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્તશેઠ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૭૩

ભરતેશ્વર-બાહુબલિ રાસ, સંપા. બળવંત જાની, પાર્શ્વ, અમદાવાદ,૧૯૯૪ ભાલણની કાવ્યકૃતિઓ, સંપા. બળવંત જાની, ગુજરાત સાહિત્ય

અકાદમી,ગાંધીનગર,૨૦૦૭

મદનમોહના (શામળ), સંપા. અનંતરાય રાવળ, ગૂર્જર, અમદાવાદ, ૧૯૫૫, (પુન: ૧૯૯૬) મધ્યકાલીન ગુજરાતી પદસંચય, સંપા. ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની, ગૂર્જર,

અમદાવાદ, ૧૯૯૮

મધ્યકાલીન જૈન કવિતા સંચય, સંપા, અભય દોશી,

સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૯

મધ્યયુગીન ઊર્મિકાવ્યો, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી,

બળવંત જાની, સાહિત્ય અકાદેમી દિલ્હી, ૧૯૯૮

મીરાંનાં પદો, સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ૧૯૬૧, (પાર્શ્વ ૨૦૦૨) મીરાંબાઈનાં વધુ પદો, સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી, નવભારત, મુંબઈ, ૧૯૬૯ રણયજ્ઞ (પ્રેમાનંદ; અને વજિયાકૃત ‘રણજંગ’),

સંપા. મંજુલાલ મજમુદાર, ૧૯૪૯

રણયજ્ઞ (પ્રેમાનંદ), સંપા. રમણ સોની, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૧૯ રૂપસુંદરકથા (માધવ), સંપા હસુ યાજ્ઞિક, પાર્શ્વ, અમદાવાદ, ૨૦૧૦ વસ્તાનાં પદો, સંપા. સુરેશ જોષી, મ.સ.યુનિવર્સિટઢ, વડોદરા,૧૯૮૩ શ્રી કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઈની...જીવનકથા, મજબૂતસિંહ જાડેજા,

ભાવનગર, ૧૯૯૩

સીતારામ-ચોપાઈ (સમયસુંદર), ઈ-પુસ્તકાલય (ઈન્ટરનેટ) સોરઠી સંતવાણી, સંપા. ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૭; સમગ્ર: સોરઠી સંતો અને સંતવાણી,

સંકલન: જયંત મેઘાણી, ગુજરાત સાહિત્ય અકાદમી,૨૦૧૦