મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૨.શામળ


૬૨.શામળ

શામળ (૧૮મી સદી) સૌથી વિપુલ પ્રમાણમાં પદ્યવાર્તાઓ લખનાર એક મહત્ત્વના કવિ. ‘વૈતાલપચીસી’, ‘મદનમોહના’ આદિ અનેક પદ્યવાર્તાઓ ઉપરાંત ‘શિવ-પુરાણ’,‘અંગદવિષ્ટિ’, ‘રૂસ્તમજીનો સલોકો’ જેવી કૃતિઓ તથા શાણપણબોધના છપ્પા પણ એણે લખ્યા છે. સંસ્કૃત વાર્તાભંડારોનું જાણકાર ગુરુઓ પાસેથી કરેલું શ્રવણ તથા મધ્યકાળની કથાપરંપરાનો પરિચય એમની વાર્તાઓને પ્રેરક બનેલાં હશે.

૧૫ છપ્પા; મદનમોહના; રાવણ-મંદોદરી સંવાદ; પદ્માવતીની વાર્તા(માંથી સમસ્યાઓ);ઉદ્યમ-કર્મ સંવાદ

૧૫ છપ્પા


મદનમોહના


રાવણ-મંદોદરી સંવાદ


પદ્માવતીની વાર્તા(માંથી સમસ્યાઓ)


ઉદ્યમ-કર્મ સંવાદ