મનુભાઈ ડી. ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય મનુભાઈ ડી.: ક્વચિત્ દેશભક્તિને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશોરભોગ્ય પદ્યરચનાઓનો સંગ્રહ ‘સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩)ના કર્તા.